∆ABCમાં AB = AC છે. B અને Cમાંથી પસાર થતું એક વર્તુળ AB અને ACને અનુક્રમે X અને Yમાં છેદે છે. સાબિત કરો કે, XY || BC.​